ભીંડામાં પિયત વ્યવસ્થાપન અને અન્ય કાર્યો.
ભીંડાની વાવણી પછી સરખો ઉગાવો થઇ જાય ત્યારબાદ પારવની કરવી જોઈએ. તથા નિદાંમણનાશક દવાનો ઉપયોગ કરવો તથા પાણી અનુકૂળ સમયે આપતું રેવું.