ખેતીમાં ડ્રોનથી દવા છંટકાવ : મૂંઝવણોનું નિરાકરણ
નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વીડિયોમાં ડ્રોનના ખેતી પાકોમાં છંટકાવ માટે સામાન્ય રીતે ખેડૂત મિત્રો જે મૂંઝવણો, ગેર માન્યતાઓ અને પ્રશ્નો અનુભવે છે તેના વિશે સરળ ભાષામાં મદદનીશ ખેતી નિયામકશ્રી, મો.રિઝવાન ઘાંચી સાહેબ દ્વારા ખૂબ ઉપયોગી માહિતી આપવામાં આવી છે, આ વિડીયો આપ સૌને ખૂબ ઉપયોગી થશે જેમાં કોઈ શંકા નથી, આ વિડીયો આપ અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો. આભાર