કાળઝાળ ગરમીમાં તકેદારીના પગલા : જાણો વિષય નિષ્ણાંત પાસેથી
ઉનાળામાં વધતી ગરમી અને હિટવેવ આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે. ડૉ. જયેશ કટિરા હિટવેવથી બચવા માટેની જરૂરી સાવચેતીઓ અને આરોગ્ય સંબંધી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપે છે.