યોગ અને તેના ફાયદાઓ વિશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી સાથે મહત્વપૂર્ણ વાર્તાલાપ
યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી સાથેના આ વિશેષ વાર્તાલાપમાં યોગના મહત્વ અને તેના વિવિધ ફાયદાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.