ચાંદીપુરા વાઇરસથી બચવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ
ચાંદીપુરા વાયરસથી બચવા માટે સ્વચ્છતા જાળવવી, મચ્છર અને રેતીમાખીથી રક્ષણ મેળવવું તેમજ આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું જરૂરી છે.
આ રોગના લક્ષણો, સાવચેતી અને બચાવના ઉપાયો અંગે જાણકારી મેળવી સ્વસ્થ અને સુરક્ષિત રહો.