માતાનું ધાવણ શિશુ માટે શા માટે જરૂરી છે?
બ્રેસ્ટફીડિંગ બાળકના સર્વાંગી વિકાસ અને માતાના આરોગ્ય માટે અનેક લાભો પ્રદાન કરે છે. ચાલો, સ્તનપાનના ફાયદાઓ વિશે જાણકારી મેળવી તેની મહત્ત્વતા અંગે જાગૃત બનીએ.