માર્ગ અકસ્માતોને કેવી રીતે અટકાવી શકાય?
માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીને અકસ્માતો અટકાવી શકાય છે અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરી શકાય છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ચીફ એન્ડોર્સમેન્ટ ઓફિસર સંકેત બી. પટેલ પાસેથી માર્ગ સલામતી અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવીએ.