AG ટીચર્સ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. કૌશલ યાદવ સાથે શિક્ષક દિવસની મહત્તા અંગે માહિતીસભર સંવાદ
શિક્ષક દિવસ શિક્ષકોના અમૂલ્ય યોગદાનને સન્માન આપવાનો અને તેમની પ્રેરણાદાયી ભૂમિકાને યાદ કરવાનો અવસર છે. AG ટીચર્સ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. કૌશલ યાદવ સાથેના માહિતીસભર સંવાદમાં શિક્ષક દિવસની મહત્તા અને શિક્ષણક્ષેત્રમાં શિક્ષકોની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી છે.