ગુજરાતના જાણીતા ડાયાબિટોલોજીસ્ટ ડૉ. બંસી સાબુ સાથે ObesityFreeGujarat અંગે માહિતીસભર સંવાદ
સ્થૂળતા અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે, તેથી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અત્યંત જરૂરી છે. ગુજરાતના જાણીતા ડાયાબિટોલોજીસ્ટ ડૉ. બંસી સાબુ સાથેના માહિતીસભર સંવાદમાં ObesityFreeGujarat અભિયાન અને સ્થૂળતા નિવારણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.