વરસાદ બાદ પાણીજન્ય રોગોના નિવારણ માટે ડૉ. જયેશ કટિરા સાથે વિશેષ સંવાદ
વરસાદ બાદ પાણીજન્ય રોગોનું જોખમ વધતું હોવાથી સ્વચ્છતા અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. ડૉ. જયેશ કટિરા સાથેના વિશેષ સંવાદમાં પાણીજન્ય રોગોના નિવારણ અને આરોગ્ય સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.