નવી શિક્ષણ નીતિ અને શિક્ષણમાં આધુનિકતા અંગે શિક્ષણવિદ્ ડૉ. જયેન્દ્રસિંહ જાદવ સાથે વિશેષ સંવાદ
નવી શિક્ષણ નીતિ શિક્ષણને વધુ સર્વસમાવેશક, કૌશલ્યલક્ષી અને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. શિક્ષણવિદ્ ડૉ. જયેન્દ્રસિંહ જાદવ સાથેના વિશેષ સંવાદમાં નવી શિક્ષણ નીતિ અને શિક્ષણમાં આધુનિકતાના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે.