મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના વિશે સુશ્રી નેહા ગુપ્તા સાથે વિશેષ સંવાદ
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળી તેમના સ્વાસ્થ્ય અને શિક્ષણને પ્રોત્સાહન મળે છે. સુશ્રી નેહા ગુપ્તા સાથેના વિશેષ સંવાદમાં યોજનાના હેતુ, લાભો અને તેના સકારાત્મક પ્રભાવ અંગે માહિતી આપવામાં આવી છે.