ગુજરાતમાં સહકારી ક્ષેત્રના ઉદય, વિકાસ અને ઉત્કૃષ્ટ કામગીરી અંગે ડૉ. લિપ્સા રાવલ સાથે વિશેષ સંવાદ
ગુજરાતમાં સહકારી ક્ષેત્રે ખેડૂતો, દૂધ ઉત્પાદકો અને ગ્રામ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ડૉ. લિપ્સા રાવલ સાથેના વિશેષ સંવાદમાં સહકારી ક્ષેત્રના ઉદય, વિકાસ અને તેની ઉત્કૃષ્ટ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.