ઇતિહાસના પ્રોફેસર ડૉ. અરુણ વાઘેલા સાથે રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' વિષય પર વિશેષ સંવાદ
'વંદે માતરમ્' ભારતના સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલું પ્રેરણાદાયી રાષ્ટ્રગીત છે, જે દેશભક્તિની ભાવના જગાવે છે. ઇતિહાસના પ્રોફેસર ડૉ. અરુણ વાઘેલા સાથેના વિશેષ સંવાદમાં 'વંદે માતરમ્'ના ઇતિહાસ, મહત્ત્વ અને રાષ્ટ્રીય ચેતનામાં તેના યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી છે.