શું તમે જાણો છો?સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ?
સાયબર ફ્રોડ વિવિધ ઓનલાઈન છેતરપિંડીના માધ્યમોથી થઈ શકે છે, તેથી ડિજિટલ સુરક્ષા અંગે સજાગ રહેવું જરૂરી છે. જાણો, સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ.