ચિંતન શિબિર: સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હરિત શુક્લા સાથે વિશેષ સંવાદ
ચિંતન શિબિર સુશાસન, નવીન વિચારો અને અસરકારક વહીવટી આયોજન માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હરિત શુક્લા સાથેના વિશેષ સંવાદમાં ચિંતન શિબિરના હેતુઓ અને તેના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી છે.