સોમનાથના ઇતિહાસની જાણી અજાણી વાતો વિશે શ્રીસોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરી સાથે ખાસ સંવાદ
અતૂટ અને અખંડ આસ્થાનું પ્રતીક સોમનાથનો ઇતિહાસ ખરેખર અદ્ભુત, અદ્વિતીય અને અકલ્પનીય છે ગૌરવવંતા સોમનાથના ઇતિહાસની જાણી અજાણી વાતો વિશે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને શ્રીસોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરી સાથે ખાસ સંવાદ.