વિશ્વ યોગ દિવસ વિશેષ : યોગ શરીર, મન અને જીવનનો સંતુલિત માર્ગ
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન, 2026) નિમિત્તે અમે લઈને આવ્યા છીએ એક ખાસ ચર્ચા. આજના વ્યસ્ત અને સ્ટ્રેસફુલ જીવનમાં જ્યારે આપણું શારીરિક અને માનસિક સંતુલન ખોરવાઈ રહ્યું છે, ત્યારે યોગ એકમાત્ર એવો માર્ગ છે જે આપણને ફરીથી સ્થિરતા આપે છે.