અડીખમ ગુજરાત : વિશ્વ કેન્સર દિવસ
૪ ફેબ્રુઆરી ના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે વિશ્વ કેન્સર દિવસ ની થીમ હતી 'ક્લોઝ ધ કેર ગેપ' - કાળજી વધારીએ, કેન્સરને ઘટાડીએ છે... કેન્સર અને તેના સચોટ નિદાન વિશે તેમજ સિવિલ હોસ્પિટલ સ્થિત કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર ની સજજતા અંગે ની વિશેષ માહિતી જાણીએ RJ પૂજા સાથે