અડીખમ ગુજરાત : કોરોનાની ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્ર છે કેટલું સજ્જ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જાણો, આરોગ્ય સેવાઓ, સારવાર સુવિધાઓ અને સાવચેતીના પગલાંઓ અંગે તંત્ર કેટલું સજ્જ છે.