અડિખમ ગુજરાત : કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ
કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ દ્વારા શિક્ષણ વ્યવસ્થાનું આધુનિક ટેક્નોલોજીથી અસરકારક નિરીક્ષણ અને સંચાલન કરવામાં આવે છે.અડીખમ ગુજરાત’ અંતર્ગત આ પહેલ શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.