અડીખમ ગુજરાત : પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના
પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના દ્વારા વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળી તેમના સ્વાસ્થ્ય અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન મળે છે. બાળકોના ગુણવત્તાસભર ભણતર સાથે તેમના શ્રેષ્ઠ આરોગ્યની દરકાર રાખતી આ યોજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.