સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓથી દાહોદ થયું સજ્જ
આદિવાસી જિલ્લો દાહોદ હવે અદ્યતન આરોગ્ય સુવિધાઓથી સજ્જ બનતા નાગરિકોને ગુણવત્તાસભર સારવાર ઘરઆંગણે જ મળી રહી છે. આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસના પરિણામે લોકોના જનસુખાકારી અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.