અડીખમ ગુજરાત : દાહોદ જિલ્લાની મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર
રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસ માટે જ્યારે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે દાહોદ જિલ્લાની મહિલાઓ સખીમંડળો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં જોડાઈને આત્મનિર્ભર બની રહી છે