જાણો સ્માર્ટ સિટી દાહોદની વિકાસગાથા અંગે કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીએ શું કહ્યું.
સ્માર્ટ સિટી દાહોદ આધુનિક સુવિધાઓ અને વિકાસલક્ષી પહેલોથી પ્રગતિના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. વિવિધ નાગરિક સેવાઓ અને સુવિધાઓના કારણે શહેરના લોકોના જીવનસ્તર અને સર્વાંગી વિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે.