અડીખમ ગુજરાત : નેત્રમ્ પ્રોજેક્ટ
દાહોદ જિલ્લામાં ‘નેત્રમ્ પ્રોજેક્ટ’ દ્વારા આધુનિક ટેક્નોલોજીની મદદથી ટ્રાફિક નિયમોનું અસરકારક નિરીક્ષણ અને વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના SP શ્રી બલરામ મીના પાસેથી જાણીએ ‘નેત્રમ્ પ્રોજેક્ટ’ની વિશેષતાઓ અને માર્ગ સલામતીમાં તેના યોગદાન વિશે.