અડીખમ ગુજરાત : ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી APMC ની મુલાકાત
આવો મુલાકાત કરીએ દાહોદ APMCની કે જે ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી APMC છે, જ્યાં ખેડૂતો પોતાની મહેનતની મૂડી વેચીને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટેની રાહ ચીંધી રહ્યા છે.