અડીખમ ગુજરાત : દાહોદની શાળાઓના ક્લાસ રૂમ બન્યા સ્માર્ટ
દાહોદ જિલ્લાના શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધાથી શિક્ષણ વધુ આધુનિક, રસપ્રદ અને અસરકારક બન્યું છે. આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ ટેક્નોલોજી આધારિત સ્માર્ટ શિક્ષણ દ્વારા નવી તકો અને જ્ઞાન સાથે આગળ વધી રહ્યા છે.