અડીખમ ગુજરાત : નળથી જળ થકી દાહોદ જિલ્લાની થઈ કાયાપલટ
‘નલ સે જલ’ યોજના દ્વારા દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરો સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચતા જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.આ યોજના જળસુવિધાઓને મજબૂત બનાવી ગ્રામજનોના આરોગ્ય અને સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.