પ્રગતિશીલ પાટણ : એક મુલાકાત પટોળા હાઉસની
પાટણના પટોળા તેની અનોખી વણાટ કળા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. આશરે 900 વર્ષ જૂની આ કળા આજે પણ પરંપરા, કૌશલ્ય અને ગુજરાતની ઐતિહાસિક ગૌરવગાથાને જીવંત રાખી રહી છે.