જન જનની વધતી સુરક્ષાનું બીજું નામ એટલે વિશ્વાસ પ્રોજેક્ટ
‘વિશ્વાસ પ્રોજેક્ટ’ જનસુરક્ષા મજબૂત બનાવી નાગરિકોમાં સુરક્ષાની ભાવના અને વિશ્વાસ વધારવાની મહત્વપૂર્ણ પહેલ છે. આધુનિક ટેક્નોલોજી અને અસરકારક વ્યવસ્થાપન દ્વારા આ પ્રોજેક્ટ સુરક્ષિત અને સશક્ત સમાજના નિર્માણમાં યોગદાન આપી રહ્યો છે.