પ્રગતિશીલ પાટણની મહિલાઓ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને કરી રહી છે સાકાર
પ્રગતિશીલ પાટણ જિલ્લાની સશક્ત મહિલાઓ આત્મનિર્ભરતા, સાહસ અને મહેનતના બળે સફળતાની નવી મિસાલ ઉભી કરી રહી છે. આત્મનિર્ભર ગુજરાતના માધ્યમથી તેઓ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.