પ્રગતિશીલ પાટણ રમત-ગમત ક્ષેત્રે પણ અગ્રેસર
વિકાસના અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહેલો પાટણ જિલ્લો રમત-ગમત ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે. આધુનિક રમતગમત સુવિધાઓ અને ખેલાડીઓને મળતા પ્રોત્સાહનથી જિલ્લો નવી સફળતાઓના શિખરો સર કરી રહ્યો છે.