પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓને મળી રહી છે અત્યાધુનિક સુવિધાઓ
પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સાથે અત્યાધુનિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ સુવિધાઓ ભવિષ્યના તબીબોને ગુણવત્તાસભર તાલીમ આપી આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી માટે સશક્ત બનાવી રહી છે.