પ્રગતિશીલ પાટણ જિલ્લાને શિક્ષણક્ષેત્રે ઈનોવેટિવ અને નવી ઓળખાણ આપતું સ્ટાર્ટઅપ FOTONVR
પ્રગતિશીલ પાટણ જિલ્લો ઈનોવેશનમાં પણ અગ્રેસર છે. ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં 4 વર્ષથી કાર્યરત કછુઆ કંપની કેન્દ્ર સરકારની સ્ટાર્ટઅપ ઈન્ડિયા પોલિસી અંતર્ગત રજિસ્ટર છે જેમને સ્ટાર્ટઅપ કરવા માટે રાજ્ય સરકાર તરફથી સહાય પણ ચૂકવવામાં આવી છે.