એનિમિયા મુક્ત ગુજરાત
મહિલાઓને એનીમિયા મુક્ત બનાવવા માટે સરકારશ્રી સક્રિય છે. સરકારશ્રી દ્વારા આ માટે એનીમિયા મુક્ત ભારત યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત એનીમિયાની ગોળી, સીરપ, અને તપાસની સુવિધાઓ મળી રહે છે.