રાજ્ય સરકારની મહિલા અને બાળવિકાસને લગતી 3 મહત્વની યોજના
સગર્ભાઓ, ધાત્રી માતાઓ અને મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ ઓછું થાય, પ્રસુતિ પહેલા સગર્ભાઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તેમજ યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. GOG connect ના આ વિડિયોમાં આપને આવી જ કેટલીક યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે.