પ્રધાનમંત્રી માતૃવંદના યોજના : કુપોષણ અને એનિમિયા સામેનું સુરક્ષા કવચ
સગર્ભા અને ધાત્રી અવસ્થાની મહિલાઓ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજનામાં લાભાર્થીને તબક્કવાર રૂપિયા પાંચ હજારની સહાય મળશે. આ યોજનાનો લાભ આપને ક્યાંથી મળશે એ પણ આ વીડિયોમાં જણાવવામાં આવ્યુ છે.