રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ કુટુંબની મહીલાઓને સંગઠિત કરીને તેઓને કૌશલ્ય તાલીમ આપી વિવિધ આજીવિકાઓ સાથે જોડાણ દ્વારા મહિલા સશક્તિકરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.