મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડતી કચ્છની આત્મનિર્ભર મહિલાઓ
કચ્છ એ શૂરવીરોની ધરતી છે, તો કચ્છ સૌંદર્ય અને ભાતીગળ કળા માટે પણ વિશ્વભરમાં જાણીતું છે. અહીંના ભરત કામે ભારત જ નહીં વિદેશમાં પણ આગવી ઓળખ મેળવી છે, અને ઓળખાણની સીધી હક્કદાર એટલે કચ્છની ભરતકામ કરતી આત્મનિર્ભર મહિલાઓ કે જેમણે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે