ગીરના સિંહોની પરિવારની જેમ રખેવાળી કરતી જાંબાઝ મહિલાઓ
ગીરના સિંહો અને વન્યજીવનની સુરક્ષા માટે જાંબાઝ મહિલાઓ સમર્પણ, સાહસ અને જવાબદારી સાથે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. પરિવારની જેમ ગીરની સંભાળ રાખતી આ મહિલા રક્ષકો વન સંરક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયી મિસાલ બની છે.