જાણો કઈ રીતે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે છે
રાજ્યમાં 50%થી ઓછો સાક્ષરતા દર ધરાવતા 50 તાલુકાઓની કન્યાઓ જો મેરિટમાં પ્રથમ આવે તો તેમને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળશે, શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિકના વાલીના બાળકોને પણ આ સહાય મળવાપાત્ર છે.