શું તમે સમાજ કલ્યાણ દ્વારા ચાલતી લગ્ન વિષયક યોજનાઓ વિશે જાણો છો?
જાણો કુંવરબાઈનું મામેરું યોજના, માઈ રમા બાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના વિશે... અનુસૂચિત જાતિની દીકરીઓ અને તેમના સમાજના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાઓ અમલી કરાઈ છે... તો આવો જાણીએ આ યોજનાઓનો લાભ મેળવવા માટે કેવી રીતે અને કઈ જગ્યાએ અરજી કરી શકાય