૨૧મી પશુધન વસ્તી ગણતરી: પશુપાલન ક્ષેત્રની યોજનાઓના અસ૨કા૨ક આયોજન અને સફળ અમલીક૨ણ અર્થે
૨૧મી પશુધન વસ્તી ગણતરી:- આપણા રાજ્યમાં ૩૦૦૦ થી વધુ ગણતરીદારો અને ૮૦૦ થી વધુ સુપરવાઈઝારો દ્રારા રાજ્યની સમગ્ર પશુધનની ગણતરી કરવામાં આવનાર છે. આપણા સમગ્ર પશુધનની ગણતરી કરાવીએ અને યોજનાઓના અસરકારક આયોજનમાં ફાળો આપીએ.