ગાભણ અને વિયાણ બાદ ખાણદાણ યોજના
પશુઓના આરોગ્ય માટે યોગ્ય ખોરાક અત્યંત આવશ્યક છે.
રાજ્ય સરકાર દ્વારા ‘ગાભણ તથા વિયાણ બાદના ખાણદાણ સહાય યોજના’ હેઠળ પશુપાલકોને ખાણદાણ આપવામાં આવે છે
આ યોજના અંતર્ગત સહાયનો લાભ લેવા માટે અરજી ikhedut.gujarat.gov.in પોર્ટલ પર કરો.