સઘન ખસીકરણ યોજના
પશુઓની ઉત્પાદકતા વધારવા માટે ઓછી આનુવંશિકતા ધરાવતા નર પશુઓ થકી થતા બિનજરૂરી સંવર્ધન અટકાવવા માટે સઘન ખસીકરણ યોજના આ યોજનાથી ઉચ્ચ ગુણવતા ધરાવતા સીમેન ડોઝ થકી પશુ સંવર્ધન ને વેગ આપી ઓલાદ સુધારણા થશે. આ યોજના હેઠળ, નર વાછરડાઓને ખસીકરણ માટે સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત સહાયનો લાભ લેવા માટે અરજી ikhedut.gujarat.gov.in પોર્ટલ પર કરો.