પચાસ (૫૦ ) દૂધાળા પશુનું ડેરી ફાર્મ સ્થાપવા માટેની સહાય યોજના
પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દૂધાળા પશુઓ (કાંકરેજ અનેં ગીર ગાય)ના ફાર્મ સ્થાપના પર સહાયની યોજના ૫૦ દૂધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ની ખરીદી માટે ધિરાણ મંજુર કરાવ્યા બાદ Ikhedut portal (https://ikhedut.gujarat.gov.in/) પર અરજી કરવી.