રાજ્યમાં શ્રેષ્ઠ પશુપાલક એવૉર્ડના વિતરણ સમારોહનું આયોજન
રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ ૨૦૨૫-૨૬ રાજ્યમાં શ્રેષ્ઠ પશુપાલક એવૉર્ડના વિતરણ સમારોહનું આયોજન યોજનાનો હેતુ રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે પશુપોષણ, પશુ સંવર્ધન, પશુ રહેઠાણ, પશુ આરોગ્ય જેવા પશુપાલનના મહત્વના પાસાઓને આવરી લઈ આધુનિક સંશોધનોનો ઉપયોગ કરીને પશુપાલન વ્યવસાયને આદર્શ અને નફાકારક બનાવનાર પશુપાલકોને પ્રોત્સાહન આપવું અને તેમાંથી પ્રેરણા મેળવી અન્ય પશુપાલકો પણ આ રીતે પશુપાલન વ્યવસાય કરવા પ્રેરાય તેવો છે.