સેક્સ્ડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન
સેકસ સોર્ટેડ સીમેન દ્રારા ૮૫% થી ૯૦% માદા બચ્ચાનો જન્મ થાય છે. રૂ.૫૦ ની નજીવી કિંમતે આ સીમેન ડોઝ દ્રારા કૃત્રિમ બીજદાન કરાવી શકો છો.