1962 ગુજરાત સરકારની પશુઓ માટેની હેલ્પલાઇન
1962 – ગુજરાત સરકારની પશુઓ માટેની હેલ્પલાઇન પશુપાલકો માટે એક હિતકર પગલું – જ્યાં એક કૉલથી નિઃશુલ્ક પશુ સારવાર મેળવી શકાય છે. પશુસારવાર માટે આ સેવા 24x7 ઉપલ્ધ છે. કોઈપણ પશુની તાત્કાલિક સારવાર માટે કૉલ કરો: 1962